Iran New Supreme Leader : ઈરાનની મળ્યા નવા સુપ્રીમ લિડર ઈઝરાયલમાં વિનાશની લહેર
ઇરાન-ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો આજે 10 મો દિવસ છે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવી રહ્યા છે....
Advertisement
ઇરાન-ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો આજે 10 મો દિવસ છે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઇરાન પર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઇરાન પણ ઝૂકવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. કારણ કે 2 હજારથી વધુ મિસાઇલ હુમલા પછી પણ ઇરાન નમવા તૈયાર નથી. ઇરાનની સંસદ દ્વારા આજે નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પસંદગી કરવામાં આવી છે. જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે મોજતબા ખાખામેનેઈ જોઈએ જ નહીં. મોજતબા ખામેનેઈની નિયુક્તીની સાથે જ ઇઝરાયલ પર ફરી હુમલા શરૂ થયા છે. તેલ અવીવમાં ફરી એકવાર સાઇરન સંભળાવવા લાગ્યા છે. સાથે જ અમેરિકાએ પણ હવે નવી સ્ટ્રેટજી અપનાવી છે.... જુઓ અહેવાલ.....
Advertisement


