Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

US-Israel-Iran War | US સામે Iran નું ખાડી દેશોમાં ઓપરેશન, છેલ્લા 48 કલાકમાં 4 દેશમાં 67 વખત હુમલા

મિડલ ઈસ્ટમાં ઈરાનના વળતા પ્રહાર અને યુદ્ધના કારણે અમેરિકાએ નાગરિકોને ચેતવણી આપી છે...મિડલ ઈસ્ટના 15 દેશોને તાત્કાલિક છોડવા માટે સલાહ આપવામાં આવી છે...અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકનોને સલાહ આપી છે કે તેઓ ગંભીર સુરક્ષા જોખમોના કારણે કોમર્શિયલ રીતોથી મિડલ ઈસ્ટના ઘણા...
Advertisement

મિડલ ઈસ્ટમાં ઈરાનના વળતા પ્રહાર અને યુદ્ધના કારણે અમેરિકાએ નાગરિકોને ચેતવણી આપી છે...મિડલ ઈસ્ટના 15 દેશોને તાત્કાલિક છોડવા માટે સલાહ આપવામાં આવી છે...અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અમેરિકનોને સલાહ આપી છે કે તેઓ ગંભીર સુરક્ષા જોખમોના કારણે કોમર્શિયલ રીતોથી મિડલ ઈસ્ટના ઘણા દેશોને તરત છોડી દે...આ દેશોમાં બહેરીન, કુવૈત, મિસ્ર, લેબનાન, ઈરાન, ઓમાન, ઇરાક, કતાર, ઈઝરાયેલ, વેસ્ટ બેંક અને ગાઝા, સાઉદી અરેબિયા, સીરિયા, જોર્ડન, યુનાઇટેડ આરબ અમીરાત અને યમન સામેલ છે.

Advertisement

.

×