Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Irani Gang Busted in Valsad: વલસાડમાં ઈરાની ગેંગનો તરખાટ!

વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળવા પામી છે. પોલીસે ઈરાની ગેંગના માસ્ટર માઈન્ડની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરતા અન્ય 13 ગુનાનો ભેદ ઉકેલાવા પામ્યો છે.
Advertisement

વલસાડ અને આસપાસના જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને ચીલઝડપના બનાવ વધી ગયા હતા. અલગ-અલગ વ્યક્તિઓના દાગીના સેરવી લેવાતા હતા.પરંતુ, આ તમામ ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી. જેથી, એક જ ગેંગનો હાથ હોવાનો અંદાજ પોલીસને હતો.ગુનો નોંધી વલસાડ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. તરખાટ મચાવનાર ઈરાની ગેંગના મુખ્ય આરોપીને પકડી લેવાયો છે.

Advertisement
Tags :
Advertisement

.

×