Rajkot Wockhardt Hospital : હોસ્પિટલનો મેડિક્લેઇમ કૌભાંડ?
હોસ્પિટલે પૈસા કમાવવાની લાલચમાં ફટકારી દીધું મોટું જાયન્ટ બિલ બાળકને 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ હોસ્પિટલે આપ્યું બાળક સાંજના સમયે એડમિટ થઈ હોવા છતા વિઝિટ ચાર્જ લગાડ્યો ગુજરાતમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં હોસ્પિટલે...
02:28 PM Mar 12, 2025 IST
|
SANJAY
- હોસ્પિટલે પૈસા કમાવવાની લાલચમાં ફટકારી દીધું મોટું જાયન્ટ બિલ
- બાળકને 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ હોસ્પિટલે આપ્યું
- બાળક સાંજના સમયે એડમિટ થઈ હોવા છતા વિઝિટ ચાર્જ લગાડ્યો
ગુજરાતમાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં હોસ્પિટલે પૈસા કમાવવાની લાલચમાં મોટું જાયન્ટ બિલ ફટકારી દીધું છે. તેમાં 9 વર્ષની બાળકને હાથમાં ટાકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર ફટકાર્યું છે. બાળકને 24 કલાક એડમિટ રાખી તોતિંગ બિલ હોસ્પિટલે આપ્યું છે. તેમાં બાળક સાંજના સમયે એડમિટ થઈ હોવા છતા વિઝિટ ચાર્જ લગાડ્યો હતો. જેમાં હોસ્પિટલમાં દર્દીના સગા પાસે રૂપિયા 10 હજાર રોડકા પણ ભરાવ્યા હતા.
Next Article