ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ISKCON BRIDGE ACCIDENT CASE : હાઈકોર્ટે આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા, WATCH

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, કોર્ટે ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા છે. 19 જુલાઈએ પોતાની લેવીશ કારથી તથ્ય પટેલે સર્જ્યો હતો અકસ્માત, આ કારમા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ ગુમાવ્યા...
03:54 PM Nov 01, 2023 IST | Harsh Bhatt
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, કોર્ટે ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા છે. 19 જુલાઈએ પોતાની લેવીશ કારથી તથ્ય પટેલે સર્જ્યો હતો અકસ્માત, આ કારમા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ ગુમાવ્યા...

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, કોર્ટે ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા છે. 19 જુલાઈએ પોતાની લેવીશ કારથી તથ્ય પટેલે સર્જ્યો હતો અકસ્માત, આ કારમા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ ગુમાવ્યા હતા જીવ.

આ પણ વાંચો -- અધધધ-રોજની છ હજાર રોટલી વેચે છે મીનાબેન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AccidentGujarat NewsHigh Courtiscon bridge accidentPragnesh PatelTATHYA PTEL
Next Article