Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Israel Iran Helpline : ઈરાન ઇઝરાયલ વોરને લઈને સાંસદ Dhavalbhai Patel એ શરૂ કરી હેલ્પલાઈન

સાસંદ દ્વારા હેલ્પલાઈન નંબર 8140347713 જાહેર કરાયો છે. ઇરાન-ઇઝરાયલ વચ્ચે સતત સ્થિતિ વણસી રહી છે.
Advertisement

ઈરાન-ઇઝરાયલ વોરને લઈને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે વિશેષ હેલ્પલાઈન શરૂ કરી છે. યુદ્ધની સ્થિતિને પગલે ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા સાંસદ દ્વારા આ કવાયત હાથ ધરાઈ છે. સાસંદ દ્વારા હેલ્પલાઈન નંબર 8140347713 જાહેર કરાયો છે. ઇરાન-ઇઝરાયલ વચ્ચે સતત સ્થિતિ વણસી રહી છે. બંને દેશ એકબીજા પર મિસાઇલ દ્વારા હુમલો કરી રહ્યા છે. ઇરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા અમેરિકા એરબેઝ પર હુમલા કરવામાં આવ્યા છે, જેનાં કારણે ખાડી દેશોમાં પણ સ્થિતિ તંગ બની છે. આ પરિસ્થિતિઓ વચ્ચે ત્યાં રહેતા ભારતીયો ફસાયા છે. આ ભારતીયોમાં કેટલાક ગુજરાતી પણ છે....જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×