ISRO-NASA નું સંયુક્ત સાહસ અંતરીક્ષથી પૃથ્વીનું નિરીક્ષણ કરશે NISAR
NISAR satellite launch: આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી NASA અને ISRO ના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર 1 સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. NISAR જંગલોમાં ફેરફાર,...
09:02 PM Jul 30, 2025 IST
|
Hiren Dave
NISAR satellite launch: આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી NASA અને ISRO ના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું. આ ઉપગ્રહ પૃથ્વીની સપાટી પર થતા નાનામાં નાના (માત્ર 1 સેન્ટિમીટર) ફેરફારોને પણ શોધી કાઢવા સક્ષમ છે. NISAR જંગલોમાં ફેરફાર, બરફ પીગળવો, સમુદ્રના સ્તરમાં વધારો, ભૂગર્ભજળનું સ્તર ઘટવું અને ભૂકંપ-સુનામી જેવી કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવામાં મદદ કરશે. ISRO અને NASA દ્વારા વિકસિત આ અદ્યતન રડાર સિસ્ટમ, GSLV રોકેટ દ્વારા લોન્ચ કરાયું છે અને તે આપત્તિ વ્યવસ્થાપન તથા પર્યાવરણીય અભ્યાસ માટે મોટા પ્રમાણમાં ડેટા પ્રદાન કરશે.
Next Article