Gondal માં મોટી બબાલ, Alpesh Kathiriya ની ગાડીના કાચ તૂટ્યા
રાજકોટના ગોંડલમાં પહોંચ્યા અલ્પેશ કથીરિયા પાટીદાર યુવકોએ કર્યું અલ્પેશ કથીરિયાનું સ્વાગત ગણેશનો પડકાર ઝીલી કથીરિયા પહોંચ્યા ગોંડલ રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા પહોંચ્યા છે. જેમાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું છે. તેમાં ગણેશનો પડકાર ઝીલી કથીરિયા ગોંડલ પહોંચ્યા છે....
12:18 PM Apr 27, 2025 IST
|
SANJAY
- રાજકોટના ગોંડલમાં પહોંચ્યા અલ્પેશ કથીરિયા
- પાટીદાર યુવકોએ કર્યું અલ્પેશ કથીરિયાનું સ્વાગત
- ગણેશનો પડકાર ઝીલી કથીરિયા પહોંચ્યા ગોંડલ
રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા પહોંચ્યા છે. જેમાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું છે. તેમાં ગણેશનો પડકાર ઝીલી કથીરિયા ગોંડલ પહોંચ્યા છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.
Next Article