Ahmedabad Rathyatra 2025 : ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ
મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા હાજર અમદાવાદમાં રથયાત્રા વર્ષો જૂની પરંપરા: ઋષિકેશ પટેલ Jagannath Rathyatra 2025: અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી છે. જેમાં મામાના ઘરેથી નિજ મંદિર ભગવાન જગન્નાથ...
Advertisement
- મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા હાજર
- અમદાવાદમાં રથયાત્રા વર્ષો જૂની પરંપરા: ઋષિકેશ પટેલ
Jagannath Rathyatra 2025: અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી છે. જેમાં મામાના ઘરેથી નિજ મંદિર ભગવાન જગન્નાથ પરત ફર્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા છે. ત્યારે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં રથયાત્રા વર્ષો જૂની પરંપરા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે પાટા બંધાશે. મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવે તેવી લોકવાયકા છે. ભગવાનને આંખો આવી જતા નેત્રોત્સવ વિધિ કરાય છે.
Advertisement


