Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jagannath Temple Dilipdasji : જગન્નાથ મંદિરના પૂજારી દિલીપદાસજી પ્રયાગરાજની મુલાકાતે

પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' ગંગા, સરસ્વતી, યમુના, ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ ત્રિવેણી સંગમ સ્થિત કુંભનો બહુ મોટો સુમેળ ભેગો થયો છે: દિલીપદાસજી Prayagraj Mahakumbh: મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ...
Advertisement
  • પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ'
  • ગંગા, સરસ્વતી, યમુના, ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ
  • ત્રિવેણી સંગમ સ્થિત કુંભનો બહુ મોટો સુમેળ ભેગો થયો છે: દિલીપદાસજી

Prayagraj Mahakumbh: મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમારી સમક્ષ રજૂ કરાઇ રહ્યો છે. તેમાં પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' ચાલી રહ્યું છે. ગંગા, સરસ્વતી, યમુનાના સંગમ સાથે ભજન, ભકિત, ભાવનુ સંગમ એટલે મહાકુંભ. જેમાં અમદાવાદના સાધુ દિલીપદાસજી પ્રયાગરાજની મુલાકાતે છે તેમાં દિલીપદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×