ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ Kite Festival માં જોવા મળશે ‘જય શ્રી રામ’

અમદાવાદમાં Kite Festival ની આજથી શરૂઆત થઇ છે. જણાવી દઇએ કે, ગુજરાત પ્રવાસન વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે, અને 2024 માં, તેઓ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી 33મી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે. પરંપરા મુજબ, ઉજવણી વિવિધ સ્થળોએ...
05:06 PM Jan 07, 2024 IST | Hardik Shah
અમદાવાદમાં Kite Festival ની આજથી શરૂઆત થઇ છે. જણાવી દઇએ કે, ગુજરાત પ્રવાસન વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે, અને 2024 માં, તેઓ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી 33મી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે. પરંપરા મુજબ, ઉજવણી વિવિધ સ્થળોએ...

અમદાવાદમાં Kite Festival ની આજથી શરૂઆત થઇ છે. જણાવી દઇએ કે, ગુજરાત પ્રવાસન વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે, અને 2024 માં, તેઓ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી 33મી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે. પરંપરા મુજબ, ઉજવણી વિવિધ સ્થળોએ થશે. જણાવી દઇએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉત્સવમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની થીમ પર બનેલી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે. જણાવી દઈએ કે, દેશ-વિદેશના પતંગબાજો આજથી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવર ફ્રન્ટ પર પતંગ ઉડાવશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad NewsAyodhyaGujaratGujarat FirstGujarat NewsKite FestivalKite festival NewsLord Shree RamramShree Ram
Next Article