Jamnagar : જામજોધપુરમાં બાળકો તણાતા હોવાના CCTV આવ્યા સામે
Jamnagar Rain : સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જામનગરના જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. આજે વહેલી સવારથી મૂશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે
Advertisement
Jamnagar Rain : સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જામનગરના જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. આજે વહેલી સવારથી મૂશળધાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જામજોધપુરમાં 7 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે....જુઓ અહેવાલ...

