Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu-Kashmir ના LG Manoj Sinha Somnath ની મુલાકાતે

જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિંહા સોમનાથની મુલાકાતે આવ્યા હતા. સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતા.
Advertisement

જમ્મુ-કાશ્મીરના LG મનોજ સિંહા સોમનાથની મુલાકાતે આવ્યા હતા. સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતા. LG મનોજ સિંહાએ મહાદેવના દર્શન કરી આરતી ઉતારી હતી. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજન કરી શીશ પર લઈ પ્રદક્ષિણા પણ કરી હતી. સ્વહસ્તે ધ્વજા મંદિરનાં શિખર પર અર્પિત કરી હતી... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×