ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu kashmir Encounter : પુલવામાના ત્રાલમાં 3 આતંકવાદીઓ ઠાર

પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદિર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલું એન્કાઉન્ટર ખૂબ જ તીવ્ર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ હોવાની જાણ થઇ હતી.
12:17 PM May 15, 2025 IST | Hardik Shah
પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદિર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલું એન્કાઉન્ટર ખૂબ જ તીવ્ર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ હોવાની જાણ થઇ હતી.

Jammu kashmir Encounter : પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદિર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલું એન્કાઉન્ટર ખૂબ જ તીવ્ર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2થી 3 આતંકવાદીઓ હોવાની જાણ થઇ હતી. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા 3 આતંકીવાદીને ઠાર કર્યા છે. છેલ્લા 48 કલાકમાં સેનાએ 6 આતંકીઓનો ખાત્મો કર્યો છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ, જેમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સમાવેશ થાય છે, સક્રિય રીતે ભાગ લઈ રહી છે. આ ઓપરેશનનો હેતુ આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાનો છે, જેથી આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ શકે.

Tags :
Counterterrorism in KashmirGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIndian Army Anti-Terror DriveIndian-ArmyJammu and Kashmir Security ForcesJammu Kashmir EncounterJammu-KashmirJoint Security OperationKashmir terror attack responseKashmir Zone Police StatementLashkar-e-Taiba MilitantsNader Village GunfightOperation KellerPahalgam Terror Attack AftermathPulwama Anti-Terror OperationPulwama DistrictPulwama EncounterSearch and Destroy Missionsecurity forces encounterShopian Militants KilledSouth Kashmir Militancyterrorist encounterTral Encounter
Next Article