Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu Kashmir Terror Attack : Pahalgam માં આતંકી હુમલો, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની કરી ઘેરાબંધી

આ આતંકી હુમલામાં એકનું મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે.
Advertisement

જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં એકનું મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે. આતંકી હુમલામાં ગુજરાતનાં 3 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે. મનિક પટેલ, વિનુ ભટ્ટ અને રિનો પાંડેય ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદીઓ પોલીસના ડ્રેસમાં આવ્યા હતા....જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×