Jamnagar માં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ
Jamnagar: JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામા આવી લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ Jamnagar: રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે...
11:34 AM Nov 13, 2025 IST
|
SANJAY
- Jamnagar: JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી
- JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામા આવી
- લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી દર્દીની સર્જરી કરાઈ
Jamnagar: રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.જામનગરમાં પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવો મોટો કાંડ થયો છે. જેમાં 105 દર્દીની જરૂર વગર કાર્ડિયાક સર્જરી કરી દેવાઈ છે. જામનગરની JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ સામે રાજ્ય સરકારની કાર્યવાહી છે. JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામા આવી છે. JCC હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના ડો.પાર્શ્વ વ્હોરાને પણ સસ્પેન્ડ કરાયા છે. તથા હોસ્પિટલને ગંભીર ગેરરીતિ બદલ 6 લાખનો દંડ ફટકારાયો છે.
Next Article