Jamnagar Air Force નું લડાકુ વિમાન ક્રેશ, બે પૈકી એક પાયલોટ લાપતા
જામનગર જિલ્લાનાં સુવરડા ગામ નજીક વાયુસેનાનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં તેમાં આગ લાગી છે.
Advertisement
જામનગર જિલ્લાનાં સુવરડા ગામ નજીક વાયુસેનાનું જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતાં તેમાં આગ લાગી છે. આગનાં કારણે દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા ઉડતા દેખાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનમાં બે પાયલોટ સવાર હતા, જે પૈકી એક પાયલોટને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક પાયલોટની શોધખોળ ચાલી રહી છે....જુઓ અહેવાલ....
Advertisement