Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

જામનગરમાં બેંક લોકરમાંથી 39.48 લાખના દાગીના ચોરાયા: કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ!

Jamnagar News: જામનગરમાં બેંક કર્મચારી હસમુખે લોકરમાંથી 39.48 લાખના અસલી દાગીના અને દસ્તાવેજો ચોરી તેની જગ્યાએ નકલી ઘરેણાં મૂકી દીધા હતા. ચોરીના દાગીના વેચવા આપતાં ગુનાહિત ઈતિહાસ ધરાવતો વિજય વાઘેરા (Vijay Vaghera) ઝડપાયો હતો. તેની કબૂલાતના આધારે પોલીસે બંને આરોપીઓની...
Advertisement

Jamnagar News: જામનગરમાં બેંક કર્મચારી હસમુખે લોકરમાંથી 39.48 લાખના અસલી દાગીના અને દસ્તાવેજો ચોરી તેની જગ્યાએ નકલી ઘરેણાં મૂકી દીધા હતા. ચોરીના દાગીના વેચવા આપતાં ગુનાહિત ઈતિહાસ ધરાવતો વિજય વાઘેરા (Vijay Vaghera) ઝડપાયો હતો. તેની કબૂલાતના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×