Getco recruitment in Jamnagar: રાજ્યભરમાંથી બેરોજગાર યુવાનો ઉમટી પડતાં અફડાતફડી
લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમટી પડ્યા ઉમેદવારો 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો જામનગરની જેટકો કંપનીમાં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો થયો છે. જેમાં લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમેદવારો ઉમટી...
Advertisement
- લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમટી પડ્યા ઉમેદવારો
- 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા
- માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો
જામનગરની જેટકો કંપનીમાં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો થયો છે. જેમાં લાઈન મેન એપ્રેન્ટિસની ભરતીમાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. તેમાં 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઉમટી પડ્યા છે. માત્ર ત્રણ જિલ્લામાંથી ઉમેદવારો બોલાવ્યા હોવાનો જેટકોનો દાવો છે. ત્યારે રાજ્યભરમાંથી આવેલા ઉમેદવારોમાં જેટકો સામે ભારોભાર રોષ ફેલાયો છે. કારણ કે ભરતી જાહેરાતમાં ક્યાંય ત્રણ જિલ્લાનો ઉલ્લેખ જ નથી તેમ ઉમેદવારોએ જણાવ્યું છે.
Advertisement