ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : વાક યુદ્ધનો અંત...!, MLA રિવાબાએ MP પૂનમ માડમનો હાથ પકડી કારમાંથી રિસીવ કર્યા

જામનગર ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો આજે જન્મદિવસ છે. આ અવસરે જામનગરમા ઉજવણીનો એક કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ અવસરે મેયર બીનાબેન, સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય...
08:24 PM Sep 03, 2023 IST | Dhruv Parmar
જામનગર ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો આજે જન્મદિવસ છે. આ અવસરે જામનગરમા ઉજવણીનો એક કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ અવસરે મેયર બીનાબેન, સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય...

જામનગર ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાનો આજે જન્મદિવસ છે. આ અવસરે જામનગરમા ઉજવણીનો એક કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ અવસરે મેયર બીનાબેન, સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રિવાબા વચ્ચે થયેલ વિવાદ શાંત થયો હોય તેવું ચિત્ર સામે આવ્યું હતુ.

આ પ્રસંગે સાંસદ પુનમ માડમે સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તેનો જન્મદિવસ સેવાયજ્ઞના માધ્યમથી ઉજવતો હોય છે ત્યારે આજે ધારાસભ્ય રિવાબા જાડેજાના જન્મદિવસ પ્રસંગે આજે સેવાકીય કાર્યક્રમ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેંશા કાર્યકર્તાઓ પાસે તેમના જન્મદિવસે સેવાકીય પ્રવૃતિ કરવા પ્રેરણા આપતા રહ્યા છે. આજે ધારાસભ્ય રિવાબાએ તેમનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિ કરી ઉજવ્યો છે. આજે આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ પહોંચે તેવો પ્રયત્ન થઇ રહ્યો છે.

આ પણ વાંચો : Sabarkantha News : ગટર લાઈન લીકેજના કારણે ગંદા પાણીનો ભરાવો થતાં હાલાકી, સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં

Tags :
BJPcelebration programGujaratJamnagarMLA Rivaba JadejaMP Poonam MadamPolitics
Next Article