Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar Visit Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ અને દ્વારકાનો પ્રવાસ પૂર્ણ કરીને ગાંધીનગર જવા રવાના થશે.
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર આગમન થતાં સાંસદ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડાએ પણ સ્વાગત કર્યું. પૂર્વમંત્રી રાધવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર કલેક્ટર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, DDO, SP સહિતના અધિકારીઓ હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ અને દ્વારકાનો પ્રવાસ પૂર્ણ કરીને ગાંધીનગર જવા રવાના થશે.

Advertisement
Tags :
Advertisement

.

×