Jamnagar Visit Mansukh Mandaviya કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જામનગરના મહેમાન બન્યા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જામનગરના મહેમાન બન્યા હતા. તેમણે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે ચેમ્બરની કાર્યકારણીને વખાણી અને નવ નિયુક્ત પ્રમુખ રમણીક અકબરીને અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement
Jamnagar : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જામનગરના મહેમાન બન્યા હતા. તેમણે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે ચેમ્બરની કાર્યકારણીને વખાણી અને નવ નિયુક્ત પ્રમુખ રમણીક અકબરીને અભિનંદન પાઠવ્યા હતા. જૂઓ અહેવાલ........
Advertisement
Advertisement