ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Janmashtami 2023 : Dwarka પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત 

જન્માષ્ટમી પર્વની દેશભરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ સાથે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતિમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે. ધર્મની રક્ષા સદાચારથી જ થાય છે....
03:11 PM Sep 07, 2023 IST | Vipul Pandya
જન્માષ્ટમી પર્વની દેશભરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ સાથે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતિમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે. ધર્મની રક્ષા સદાચારથી જ થાય છે....
જન્માષ્ટમી પર્વની દેશભરમાં ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટ સાથે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતિમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપા છે. ધર્મની રક્ષા સદાચારથી જ થાય છે.
Tags :
Dwarka Pithadhiswar ShankaracharyaJanmashtami 2023Sadanand Saraswati
Next Article