Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Janmashtami Celebration : શ્રી સિદ્ધિ મેન્શનમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

ઉત્સવ કોઈપણ હોય.. મા દુર્ગાના નવલા નોરતા હોય.. ગણશોત્સવ હોય કે પછી હોય હોળી.. શ્રી સિદ્ધિ મેન્શનમાં ઉત્સવોની ઉત્સાહસભર ઉજવણી થતી હોય છે. અને તેમાંય દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી તો કંઈક અલગ જ હોય છે. શ્રી સિદ્ધિ...
Advertisement

ઉત્સવ કોઈપણ હોય.. મા દુર્ગાના નવલા નોરતા હોય.. ગણશોત્સવ હોય કે પછી હોય હોળી.. શ્રી સિદ્ધિ મેન્શનમાં ઉત્સવોની ઉત્સાહસભર ઉજવણી થતી હોય છે. અને તેમાંય દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી તો કંઈક અલગ જ હોય છે. શ્રી સિદ્ધિ મેન્શનમાં સિદ્ધિ ગ્રૂપના ચેરમેન મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ સહપરિવાર આ અવસરનો હરખભેર ઉજવ્યો..

Advertisement

આ  પણ  વાંચો -શ્રી સિદ્ધિ ગ્રુપ પરિવાર દ્વારા જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી. ચેરમેન મુકેશભાઇ પટેલ અને MD જસ્મીનભાઇ પટેલ જોડાયા ઉજવણીમાં

Advertisement

Tags :
Advertisement

.

×