Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jeddah To Ahmedabad : "મોદીજી વગર આ શક્ય નહોતું" જેદ્દાહથી આવેલા મુસાફરોએ જણાવી આપવીતી!

જેદ્દાહથી ખાસ ફ્લાઇટ અમદાવાદ પહોંચી હતી. જેદ્દાહમાં અટવાયેલા મુસાફરોને લઇને ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી.
Advertisement

જેદ્દાહથી ખાસ ફ્લાઇટ અમદાવાદ પહોંચી હતી. જેદ્દાહમાં અટવાયેલા મુસાફરોને લઇને ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. ઉમરાહ માટે ગયેલા મુસાફરો સુરક્ષિત રીતે ગુજરાત પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર 200 થી વધુ મુસાફરો પહોચ્યા છે. પરિવારનાં સભ્યોને સુરક્ષિત જોઈ પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. મુસાફરોએ ભારત સરકાર અને મીડિયાનો આભાર માન્યો છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×