Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jetpur : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

રાજકોટના જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની વિવિધ ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું.
Advertisement

રાજકોટના જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની વિવિધ ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી હેઠળ રાજકોટની ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ મુદ્દે ચકાસણી કરવામાં આવી હતી. જેતપુરમાં 115 જેટલા મેડિકલ સ્ટોર્સ આવેલા છે. આ કાર્યવાહી થતા અનેક સંચાલકો મેડિકલ સ્ટોર્સ બંધ કરી ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે. સંચાલકો બપોરના સમયે જમવા કે બહાર ગયા હોય તેમ પણ જણાવ્યું હતું. જો કે, આકસ્મિક તપાસથી મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાની પણ ચર્ચા છે...........જુઓ અહેવાલ.......

Advertisement
Tags :
Advertisement

.

×