Jetpur : ખેડૂત આંદોલનને લઈ Hakabha Gadhvi ના આરોપ, જાણો શું કહ્યું ?
હકાભા ગઢવીને છાવણીમાં ન આવા દીધાનો આક્ષેપ થયો છે. હકાભા ગઢવીએ આરોપ લગાવી કહ્યું કે તેમણે છાવણીમાં ન જવા દીધા.
Advertisement
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનને લઈ હવે લોક કલાકાર હકાભા ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. હકાભા ગઢવીને છાવણીમાં ન આવા દીધાનો આક્ષેપ થયો છે. હકાભા ગઢવીએ આરોપ લગાવી કહ્યું કે તેમણે છાવણીમાં ન જવા દીધા. હકાભા ગઢવીના આક્ષેપ બાદ સમિતિએ માફી માગી હોવાની પણ વિગતો સામે આવી છે. હકાભા ગઢવીએ કહ્યું કે, હું ખેડૂતોની સાથે છું અને રહીશ. મારે રાજકારણમાં નથી આવવું. બંધબારણે બેઠકને લઈને હકાભા ગઢવીએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આગેવાનો બંધ બારણે શા માટે મિટિંગ કરે છે....જુઓ અહેવાલ.....

