Jayrajsinh Jadeja ને Jigisha Patelનો ખુલ્લો પડકાર!
ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પાટીદાર આગેવાન તેઓ સામે મોરચો માંડતા મુશ્કેલી વધી શકે છે.
11:24 PM Apr 20, 2025 IST
|
Vishal Khamar
છેલ્લા ઘણા સમયથી ગોંડલ (Gondal News)નાં જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) રાજકુમાર જાટ (rajkumar jat case) કેસને લઈ ચર્ચામાં છે. ત્યારે હવે વધુ ત્રણ પાટીદાર આગેવાનો દ્વારા જયરાજસિંહ ((Jayrajsinh Jadeja)) સામે મોરચો માંડ્યો છે. છેલ્લા એક મહિનાથી રાજકુમાર જાટ મર્ડરને લઈ જયરાજસિંહ ((Jayrajsinh Jadeja)) નાં પુત્રની મુશ્કેલીઓ વધી રહી છે.
Next Article