ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોશિયલ મીડિયામાં JIODOWN ટ્રેન્ડિંગમાં થયું

રિલાયન્સ જિયોની સર્વિસ અચાનક બંધ પડી જતા લાખો યુઝર્સે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક યુઝર્સના મોબાઈલમાં Jio સિગ્નલ નથી આવી રહ્યું. કેટલાક મોબાઈલ ફોનમાંથી ઈન્ટરનેટ ગાયબ થઈ ગયું છે. Jioની સેવાઓ અચાનક બંધ થવાથી યુઝર્સને ભારે નુકસાન થયું...
03:06 PM Sep 17, 2024 IST | Hardik Shah
રિલાયન્સ જિયોની સર્વિસ અચાનક બંધ પડી જતા લાખો યુઝર્સે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક યુઝર્સના મોબાઈલમાં Jio સિગ્નલ નથી આવી રહ્યું. કેટલાક મોબાઈલ ફોનમાંથી ઈન્ટરનેટ ગાયબ થઈ ગયું છે. Jioની સેવાઓ અચાનક બંધ થવાથી યુઝર્સને ભારે નુકસાન થયું...

રિલાયન્સ જિયોની સર્વિસ અચાનક બંધ પડી જતા લાખો યુઝર્સે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક યુઝર્સના મોબાઈલમાં Jio સિગ્નલ નથી આવી રહ્યું. કેટલાક મોબાઈલ ફોનમાંથી ઈન્ટરનેટ ગાયબ થઈ ગયું છે. Jioની સેવાઓ અચાનક બંધ થવાથી યુઝર્સને ભારે નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. હાલ સોશિયલ મીડિયા પર હેશટેગ #jiodown ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ પણ વાંચો:  JIO ની સેવાઓ અચાનક થઇ ઠપ્પ, સોશિયલ મીડિયામાં JioDown ટ્રેન્ડિંગમાં

Tags :
#JioDown trendingGujarat FirstHardik ShahInternet disruption JioInternet service interruptionJioJio calling issuesJio customer complaintsjio downJio Download SpeedJio fiber issuejio internetJio internet outageJio network down reportsJio network outagejio newsJio services downJio website downJioDown trending in social mediaPhone call problems JioReliance Jio disruptionRelienceSignal issue JioSocial media Jio outage
Next Article