ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi ની 'માથાકૂટ'માં હવે Jitu Somani કૂદી પડ્યાં!

વાંકાનેરનાં MLA જીતુ સોમાણીએ (MLA Jitu Somani) ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.
08:35 PM Jul 11, 2025 IST | Vipul Sen
વાંકાનેરનાં MLA જીતુ સોમાણીએ (MLA Jitu Somani) ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.

Morbi : મોરબીમાં ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (BJP MLA Kantilal Amrutia) અને આમ આદમી પાર્ટીનાં નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (MLA Gopal Italia) એ રાજીનામુંને આપી ચૂંટણી લડવા એકબીજાને પડકાર્યા છે. આ 'ચેલેન્જની ચૂંટણી' વચ્ચે વધુ એક નેતાની એન્ટ્રી થઈ છે. વાંકાનેરનાં MLA જીતુ સોમાણીએ (MLA Jitu Somani) ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ખુલ્લો પડકાર ફેંક્યો છે....જુઓ અહેવાલ....

Tags :
Aam Aadmi PartyBJP MLA Kantilal Amrutiagujaratfirst newsMLA Gopal ItaliaMLA Jitu SomanimorbiMorbi PoliticsTop Gujarati NewsVankanerVisavadar
Next Article