Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

July New rules : 1 જુલાઈથી બદલાશે તમારા ખિસ્સાનું ગણિત : જાણો કયા નિયમોમાં થયો છે મોટો ફેરફાર!

આવતીકાલથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે નવા મહિનાની સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમોમાં પણ ફેરફાર થશે.
Advertisement

આવતીકાલથી જુલાઈ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે નવા મહિનાની સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમોમાં પણ ફેરફાર થશે. આઈટીઆર, ગેસ, રેલવે, બેંક સહિતના વિવિધ સેક્ટરમાં નિયમોમાં ફેરબદલ થશે. એક જુલાઈથી નાગરિકોના ખિસ્સા પર ભાર પણ વધવાનું છે. કારણ કે, એક જુલાઈથી પાસપોર્ટની ફીમાં વધારો થવાની શક્યતા છે. જ્યારે આધાર એપથી ઇ-મેઇલ અપડેટ પણ 31 ડિસેમ્બર સુધી જ મફત છે. GST સંબંધિત કેટલાક નવા નિયમો અમલમાં આવી શકે. HDFC, SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર લાવી શકે.....જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×