Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : 4 વર્ષની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

Junagadh : વંથલી તાલુકાના ધંધુસર ગામની ચાર વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. સમીરા મૂળાસીયા નામની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
Advertisement
  • ધંધુસર ગામની ચાર વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું
  • અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડમાં બોલે છે
  • બાળકીની સિદ્ધિને અસામાન્ય ગણાવીને તેને રેકોર્ડ બુકમાં સામેલ કરી

Junagadh : વંથલી તાલુકાના ધંધુસર ગામની ચાર વર્ષની બાળકીએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. સમીરા મૂળાસીયા નામની બાળકીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આંગણવાડીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની સમીરાએ A થી Z સુધીના અંગ્રેજી મૂળાક્ષરોને સામેલ કરીને અલગ અલગ દેશોના નામ 50 સેકન્ડમાં બોલતા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા ચાર વર્ષની આ બાળકીને તેની સિદ્ધિ બદલ રિપોર્ટ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×