ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh ના ચોરવાડ પહોંચ્યો અંબાણી પરિવાર, અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા

અંબાણી પરિવારે આજે જુનાગઢના ચોરવાડની મુલાકાત લીધી હતીં. અહીં અંબાણી પરિવારના નવા દંપતી અનંત અંબાણી અને રાધિકા પણ હાજર રહ્યાં હતાં.  અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા પણ હતાં. ઉલ્લેખનીય છે કે, ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ લોકોનો જમણવાર યોજાયો હતાં....
11:39 PM Mar 12, 2024 IST | VIMAL PRAJAPATI
અંબાણી પરિવારે આજે જુનાગઢના ચોરવાડની મુલાકાત લીધી હતીં. અહીં અંબાણી પરિવારના નવા દંપતી અનંત અંબાણી અને રાધિકા પણ હાજર રહ્યાં હતાં.  અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા પણ હતાં. ઉલ્લેખનીય છે કે, ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ લોકોનો જમણવાર યોજાયો હતાં....

અંબાણી પરિવારે આજે જુનાગઢના ચોરવાડની મુલાકાત લીધી હતીં. અહીં અંબાણી પરિવારના નવા દંપતી અનંત અંબાણી અને રાધિકા પણ હાજર રહ્યાં હતાં.  અનંત અંબાણીએ ચોરવાડ વાસીઓને સંબોધ્યા પણ હતાં. ઉલ્લેખનીય છે કે, ચોરવાડ અને કુક્સવડા સમસ્ત ગામ લોકોનો જમણવાર યોજાયો હતાં. નોંધનીય છે કે, લગ્ન બાદ પ્રથમવાર અનંત અંબાણી અને રાધિકા અંબાણી અહીં આવ્યા હતાં.

આ પણ વાંચો: DR. Vaishali Joshi Case Update: ડૉ. વૈશાલીના કેસને લઈ વાતાવરણ ગરમાયું, બ્રહ્મ સમાજે આંદોલનની આપી ચીમકી
આ પણ વાંચો: Surat Crime Story: પલસાણા પોલીસે ઓનલાઈન સટ્ટા બેટિંગનું ઇન્ટરનેશનલ નેટવર્ક ઝડપી પાડ્યું
આ પણ વાંચો: અખિલ ભારતીય સંત સમિતિની મોટી જાહેરાત; આગામી ચૂંટણીમાં સંતો નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે રહેશે
Tags :
Ambani FamilyAnant AmbaniAnant Ambani and Radhika Merchant Pre WeddingAnant Ambani gujaratAnant Ambani junagadhAnant Ambani radhika merchant pre wedding performanceAnant Ambani weddingGujarat NewsGujarati NewsJunagadh Ambani familymukesh ambani familyVimal Prajapati
Next Article