Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh MahaShivratri Mela : Russia થી મહિલા સાધુ તેમના ભક્તો સાથે પહોંચ્યા

જુનાગઢ મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મેળામાં માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશોમાંથી પણ ભક્તો પહોંચી રહ્યા છે.
Advertisement

જુનાગઢ મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મેળામાં માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશોમાંથી પણ ભક્તો પહોંચી રહ્યા છે. જુનાગઢ મેળાથી પ્રભાવિત થઈ વિદેશી ભક્તો અહીં આવી રહ્યા છે. ભવ્ય ગિરનારની ગોદમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. ત્યારે રશિયાથી મહિલા સાધુ અને તેમના ભક્તો સાથે અહીં આવ્યા છે. મહિલા સાધુએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×