ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા

Junagadh : જૂનાગઢ ખાતે નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ સમારોહ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, તેમાં જાણે 3 તાલીના ઢોલ વાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
03:22 PM Oct 23, 2025 IST | Hardik Shah
Junagadh : જૂનાગઢ ખાતે નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ સમારોહ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, તેમાં જાણે 3 તાલીના ઢોલ વાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

Junagadh : જૂનાગઢ ખાતે નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાના સન્માન સમારોહમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ સમારોહ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, તેમાં જાણે 3 તાલીના ઢોલ વાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે લાંબા સમયથી ભાજપના સત્તાવાર કાર્યક્રમોથી અળગા રહેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ તેમાં હાજરી આપી હતી.

ચાવડા છેલ્લા ઘણાં સમયથી સંગઠનના કાર્યક્રમોમાં દેખાતા ન હતા, તેઓ વિસાવદરની મહત્વની પેટાચૂંટણીમાં પણ ગેરહાજર રહ્યા હતા. જોકે, પ્રદ્યુમન વાજાના આ સમારોહમાં તેમની હાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જાતે પ્રદ્યુમન વાજાને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું, જે ભાજપમાં જૂના અને નવા નેતાઓ વચ્ચેના સંબંધો સુધર્યા હોવાના સંકેત આપે છે.

આ પણ વાંચો :   વિરમગામનાં સહકારી અગ્રણીના નિધન અંગેની પોસ્ટથી વિવાદ, Hardik Patel નો મોટો ખુલાસો!

Tags :
BJP GujaratEducation Minister Pradyuman Vajafelicitation ceremonyGujarat BJP leadersGujarat FirstGujarat political newsJawahar ChavdaJawahar Chavda appearanceJunagadhJunagadh NewsJunagadh PoliticsMinister honor eventParty UnityPolitical buzz in JunagadhPolitical Comebackpolitical eventPradyuman Vaja ceremonyVisavadar by-Election
Next Article