Junagadh માં નવાજૂની થવાની તૈયારી છે, Gujarat First પાસે છે એક્સક્લુઝિવ માહિતી!
પાર્થને હરાવવા માટે જ ગેમ થયા અંગેની જાણ થતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
10:25 PM Feb 21, 2025 IST
|
Vipul Sen
જૂનાગઢની રાજનીતિમાં નવા જૂની થવાનાં એંધાણ છે. આ અંગે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે. પુત્ર પાર્થની હાર બાદ ગિરીશ કોટેચા ધડાકો કરી શકે છે. પાર્થને હરાવવા માટે જ ગેમ થયા અંગેની જાણ થતાં તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. પાર્થ કોટેચાની ટિકિટ કાપવા માટે એક જૂથે ખેલ પાડ્યો હોવાનો આરોપ છે. જુઓ અહેવાલ....
Next Article