Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

junagadh : જૂનાગઢ-આણંદ રૂટની ST બસમાં નશાખોરનો હાઈવોલ્ટેજ ડ્રામા

junagadh : જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં એક નશાખોર મુસાફરે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જતા ભારે હોબાળો મચી ગયો હતો. આ શખ્સે નશાની હાલતમાં એક યુવતીની છેડતી કરી હતી અને વિરોધ કરતા યુવતીના માતા તેમજ બસના કંડક્ટર સાથે પણ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી.
Advertisement
  • નશામાં ધૂત મુસાફરે યુવતીની છેડતી, ગાળાગાળી કરતા હોબાળો
  • યુવતીના માતા અને બસના કંડક્ટર સાથે પણ કરી ઝપાઝપી
  • નશાખોર શખ્સે રસ્તા વચ્ચે બસ રોકાવી મુસાફરોને કર્યા હેરાન
  • કંડક્ટરની જાણ બાદ જેતપુર સિટી પોલીસ સ્થળ પર પહોંચી
  • મુસાફરોથી ભરેલી ST બસને જેતપુર સિટી પોલીસ સ્ટેશન લવાઈ
  • પોલીસે નશામાં ધૂત શખ્સની અટકાયત કરી તપાસ હાથ ધરી

junagadh : જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં એક નશાખોર મુસાફરે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જતા ભારે હોબાળો મચી ગયો હતો. આ શખ્સે નશાની હાલતમાં એક યુવતીની છેડતી કરી હતી અને વિરોધ કરતા યુવતીના માતા તેમજ બસના કંડક્ટર સાથે પણ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. નશાખોર શખ્સે રસ્તા વચ્ચે બસ રોકાવીને તમામ મુસાફરોને હેરાન કર્યા હતા, જેની જાણ કંડક્ટરે કરતા જેતપુર સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ મુસાફરોથી ભરેલી આ બસને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને પોલીસે નશામાં ધૂત શખ્સની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×