Junagadh Mahashivratri Mela : હરિહરાનંદ ભારતી બાપુ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે મેળા અંગે વાતચીત
હરિહરાનંદ ભારતી બાપુ સાથે મેળા અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળો થઈ રહ્યો છે.
Advertisement
જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણની ગુજરાત ફર્સ્ટની ટીમ પણ સાક્ષી બનશે. ગુજરાત ફર્સ્ટની ટીમે ભારતી આશ્રમની મુલાકાત લીધી હતી. હરિહરાનંદ ભારતી બાપુ સાથે મેળા અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળો થઈ રહ્યો છે. મીની કુંભના રૂપમાં મેળાનું ભવ્ય આયોજન થયું રહી છું. ભક્તો અહીં આવે અને નિયમોનું પાલન કરી તંત્રને સહયોગ આપે એવી અપીલ કરવામાં આવી.... જુઓ અહેવાલ....

