Junagadh Mahashivratri Mela : ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો મહાભંડારો
ભગવાન શિવનાં સાનિધ્યમાં ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો 'શિવમહોત્સવ' ઉજવાઈ રહ્યો છે. પત્રકારિકતા સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા સેવાકાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.
Advertisement
ભગવાન શિવનાં સાનિધ્યમાં ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો 'શિવમહોત્સવ' ઉજવાઈ રહ્યો છે. પત્રકારિકતા સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા સેવાકાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા 'મહાભંડારા' નું આયોજન કરવામાં આવ્યું છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભવનાથમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભવનાથની તળેટીમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રોજ સંતો અને ભક્તો માટે અલગ-અલગ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટ પત્રકારિતાની સાથે કેમ્પ થકી સંતોની સેવા અને ભંડારો પણ કરે છે. આજનું મેનું ખિચડી, ઉંધિયું, સમોસા અને છાશ છે. રોજ ગુજરાત ફર્સ્ટ દ્વારા 1 હજાર લોકોનો ભંડારો કરાય છે....જુઓ અહેવાલ.....
Advertisement


