Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mahashivratri 2025 Junagadh માં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી

જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો થયો છે. જેમાં જુના અખાડાના નાગા સાધુઓ મોટી સંખ્યામાં હાજર છે. તેમજ વિવિધ સંપ્રાદાયના...
Advertisement
  • જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો
  • વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ
  • મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો

જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો થયો છે. જેમાં જુના અખાડાના નાગા સાધુઓ મોટી સંખ્યામાં હાજર છે. તેમજ વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ જોવા મળી છે. મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ પર તમને નીહાળવા મળે છે. જેમાં મહાશિવરાત્રિના વિવિધ રંગોમાં જુનાગઢ રંગાયુ છે.

Advertisement
Tags :
Advertisement

.

×