Mahashivratri 2025 Junagadh માં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી
જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો થયો છે. જેમાં જુના અખાડાના નાગા સાધુઓ મોટી સંખ્યામાં હાજર છે. તેમજ વિવિધ સંપ્રાદાયના...
11:51 AM Feb 26, 2025 IST
|
SANJAY
- જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો
- વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ
- મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો
જુનાગઢના ભવનાથ મંદિરમાં સાધુ-સંતોનો જમાવડો થયો છે. જેમાં જુના અખાડાના નાગા સાધુઓ મોટી સંખ્યામાં હાજર છે. તેમજ વિવિધ સંપ્રાદાયના સાધુ સંતોના ધુણા સાથે અલગારી મોજ જોવા મળી છે. મહાશિવરાત્રિના પવન પર્વે સનાતન ધર્મની ઝાંખીના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ પર તમને નીહાળવા મળે છે. જેમાં મહાશિવરાત્રિના વિવિધ રંગોમાં જુનાગઢ રંગાયુ છે.
Next Article