Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: Girના ગામડાઓમાં Eco Sensitive Zoneનો વિરોધ યથાવત

Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ કરવામાં આવે તો, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર...
Advertisement

Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ કરવામાં આવે તો, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. પ્રાથમિક જાહેરનામા પછી 60 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાય છે. જો કે, જાહેરાતનાં થોડા જ દિવસોમાં જ વિરોધનાં અનેક કિસ્સા સામે આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×