Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kirti Patel રડતાં મુખે જૂનાગઢ કોર્ટમાં હાજર થઈ! જુઓ

વિવાદાસ્પદ યુટ્યુબર કીર્તિ પટેલ (Kirti Patel) ની જૂનાગઢ પોલીસે રાજસ્થાનના ઉદયપુર (Udaipur) થી ધરપકડ કરી છે. મહાશિવરાત્રિ મેળામાં પ્રતિબંધિત મૃગીકુંડમાં ગેરકાયદે પ્રવેશ અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જૂનાગઢ લાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
Advertisement

Junagadh Police Kirti Patel Arrested: સોશિયલ મીડિયા (Social Media) પર સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ (Kirti Patel) ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મહાશિવરાત્રિ (Mahashivratri) મેળા દરમિયાન પ્રતિબંધિત મૃગીકુંડ (Mrigi Kund) માં છળકપટથી સ્નાન કરવા અને પોલીસ સાથે ઘર્ષણ કરવાના મામલે જૂનાગઢ પોલીસે (Junagadh Police) તેની રાજસ્થાનના ઉદયપુર (Udaipur) થી ધરપકડ કરી હતી. ધરપકડથી બચવા માટે કીર્તિ ઉદયપુરમાં આશરો લઈ રહી હતી અને ત્યાંથી પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતી હતી. 22 ફેબ્રુઆરીના રોજ તેને ચુસ્ત બંદોબસ્ત સાથે જૂનાગઢ લાવવામાં આવી હતી. ત્યારે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તેને લઈ જતી વખતે રડતી દેખાઈ હતી. જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×