ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ભજનની મોજમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, Video વાઇરલ

જુનાગઢમાં (Junagadh) ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે મહાશિવરાત્રિન નિમિત્તે લોક ડાયરા-સંગીત કાર્યક્રમ દરમિયાન PSI વાય.પી.હડિયા (PSI YP Hadiya) ખૂબ જ ઉત્સાહમાં આવ્યા હતા અને ભજનીક પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમનો રૂપિયા ઉડાવતો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો...
11:54 AM Mar 10, 2024 IST | Vipul Sen
જુનાગઢમાં (Junagadh) ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે મહાશિવરાત્રિન નિમિત્તે લોક ડાયરા-સંગીત કાર્યક્રમ દરમિયાન PSI વાય.પી.હડિયા (PSI YP Hadiya) ખૂબ જ ઉત્સાહમાં આવ્યા હતા અને ભજનીક પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમનો રૂપિયા ઉડાવતો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો...

જુનાગઢમાં (Junagadh) ભારતી આશ્રમ (Bharti Ashram) ખાતે મહાશિવરાત્રિન નિમિત્તે લોક ડાયરા-સંગીત કાર્યક્રમ દરમિયાન PSI વાય.પી.હડિયા (PSI YP Hadiya) ખૂબ જ ઉત્સાહમાં આવ્યા હતા અને ભજનીક પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. તેમનો રૂપિયા ઉડાવતો વીડિયો વાઈરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

Tags :
Bharti AshramGujarat FirstGujarati NewsJunagadhKirtidan GadhviLok DayraMahashivratrimusic programPSI YP HadiyaPSI YP Hadiya Viral videoShivratri
Next Article