Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh : જુનાગઢના માળિયામાં ભાજપમાં ભડકો થવાના સંકેત

Junagadh : જુનાગઢ માળિયામાં ભાજપમાં ભડકો થવાની શક્યતા છે. ભાજપમાંથી રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાના ઘરે ખાસ મિટિંગ યોજાઈ. 2000 થી વધુ ભાજપના સદસ્યો આપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AAPના પીયુષ પરમારનો દાવો છે કે ભાજપમાં...
Advertisement

Junagadh : જુનાગઢ માળિયામાં ભાજપમાં ભડકો થવાની શક્યતા છે. ભાજપમાંથી રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાના ઘરે ખાસ મિટિંગ યોજાઈ. 2000 થી વધુ ભાજપના સદસ્યો આપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AAPના પીયુષ પરમારનો દાવો છે કે ભાજપમાં નગર પંચાયત સદસ્ય,જિલ્લા કારોબારી સભ્ય, ઉપપ્રમુખ તથા તાલુકા પ્રમુખએ રાજીનામા આપ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોને હલ ન થવાને કારણે આ રાજીનામા આપ્યા હોવાનું જણાવાયું છે. જવાહર ચાવડાની સાથે યોજાયેલ મિટિંગમાં અન્ય પાર્ટીમાં જોડાવવા ખાસ વાતચીત થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. જો માળિયા હાટીના માંગરોળ બેઠકના સભ્યો ભાજપમાંથી અન્ય પાર્ટીમા જોડાય તો વિધાનસભામાં પરિણામમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.....જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×