Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kadi By Election । કડીના જયદેવપુરા ગામે ચૂંટણી બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

જયદેવપુરા ગામે કડી વિધાનસભાની પેટા ચૂંટણી બહિષ્કારનો  નિર્ણય કરતા ચકચાર મચી ગઈ છે. જૂઓ અહેવાલ...
Advertisement

Kadi By Election : જયદેવપુરા ગામે કડી વિધાનસભાની પેટા ચૂંટણી બહિષ્કારનો  નિર્ણય કરતા ચકચાર મચી ગઈ છે. મૂળભૂત અને જીવનજરુયિાતો જેવી કે ગટરના પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સમયસર ઉકેલ ન આવતા ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે. વર્ષોથી વણઉક્લયા પડેલા આ પ્રશ્નોને લીધે કંટાળીને જયદેવપુરા ગામે કડી પેટા ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય કર્યો છે. સમસ્ત ગામના લોકોએ ભેગા થઈ સભા યોજી અને નિર્ણય કર્યો છે. જૂઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×