ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kadi By Election । કડીના જયદેવપુરા ગામે ચૂંટણી બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય

જયદેવપુરા ગામે કડી વિધાનસભાની પેટા ચૂંટણી બહિષ્કારનો  નિર્ણય કરતા ચકચાર મચી ગઈ છે. જૂઓ અહેવાલ...
01:01 PM Jun 08, 2025 IST | Hardik Prajapati
જયદેવપુરા ગામે કડી વિધાનસભાની પેટા ચૂંટણી બહિષ્કારનો  નિર્ણય કરતા ચકચાર મચી ગઈ છે. જૂઓ અહેવાલ...

Kadi By Election :  જયદેવપુરા ગામે કડી વિધાનસભાની પેટા ચૂંટણી બહિષ્કારનો  નિર્ણય કરતા ચકચાર મચી ગઈ છે. મૂળભૂત અને જીવનજરુયિાતો જેવી કે ગટરના પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો સમયસર ઉકેલ ન આવતા ગ્રામજનોએ આ નિર્ણય કર્યો છે. વર્ષોથી વણઉક્લયા પડેલા આ પ્રશ્નોને લીધે કંટાળીને જયદેવપુરા ગામે કડી પેટા ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય કર્યો છે. સમસ્ત ગામના લોકોએ ભેગા થઈ સભા યોજી અને નિર્ણય કર્યો છે. જૂઓ અહેવાલ.....

Tags :
decided to boycott the electionsgujaratbyelectionGujaratFirstJaydevpura villageKadikadielection
Next Article