Kadi By Elections: કડી વિધાનસભા પેટાચૂંટણીના Congress ના ઉમેદવાર જાહેર
Mehsana : મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટાચૂંટણીને (Kadi Assembly by-election) લઈ મોટા સમાચાર આવ્યા છે.
10:06 PM Jun 01, 2025 IST
|
Vipul Sen
Mehsana : મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટાચૂંટણીને (Kadi Assembly by-election) લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ (Gujarat Congress) રમેશ ચાવડાનાં નામ પર મહોર લગાવી છે. રમેશ ચાવડા (Ramesh Chavda) પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે...જુઓ અહેવાલ...
Next Article