Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kadi-Visavadar By Election : કડી-વિસાવદરમાં આરપારનો જંગ હવે ફૂટ્યો નવો જ ફણગો!

સત્તારૂઢ ભાજપ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભેંસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સભા યોજી હતી.
Advertisement

Kadi-Visavadar by-Election : મહેસાણા જિલ્લાની (Mehsana) કડી (Kadi) વિધાનસભા ચૂંટણી અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિ તૈયાર કરી છે અને પ્રચાર-પ્રસાર શરૂ કર્યા છે. ત્યારે સત્તારૂઢ ભાજપ દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભેંસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સભા યોજી હતી...જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×