Kajal Hindusthani નો BJP ધારાસભ્ય પર આરોપ! 'Dharmantaran નથી થતું એવું કહેતા આ વીડિયો જોઈ લે'
તેમણે દક્ષિણ ગુજરાતમાં સરેઆમ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો અને...
07:43 PM Mar 27, 2025 IST
|
Vipul Sen
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આદિવાસીઓનાં ધર્માંતરણ મુદ્દે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાની (Kajal Hindustani) એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીતમાં ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સરેઆમ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો અને ધર્માંતરણ નથી થતું એવું કહેતા નેતાઓ આ વીડિયો જોઈ લે તેમ જણાવ્યું હતું.
Next Article